Googleની દરેક પ્રોડક્ટને
સલામતી માટે બનાવવામાં આવી છે.

દરરોજ, અબજો લોકો વિશ્વસનીય માહિતી શોધવા, તેમના નિર્ધારિત સ્થાન પર પહોંચવા, પ્રિયજનો સાથે કનેક્ટ થવા અને વધુ કાર્યો કરવા માટે Googleનો ઉપયોગ કરે છે. જ્યારે તમે અમારી પ્રોડક્ટ અને સેવાઓનો ઉપયોગ કરો, ત્યારે તમારી વ્યક્તિગત માહિતીને ખાનગી, સલામત અને સુરક્ષિત રાખવી એ અમારી જવાબદારી છે.

પ્રોડક્ટ વિશે શોધખોળ કરો

ઇમેઇલ કે જે તમારી
ખાનગી માહિતીને સલામત રાખે છે.
Gmail બતાવતું લૅપટૉપ અને ફોન
એવી સુરક્ષા જેના વિશે તમારે ક્યારેય ન
વિચારવું પડે.
Chrome બતાવતું લૅપટૉપ અને ફોન
દુનિયા વિશે શોધખોળ કરો,
તમારી પ્રાઇવસીનું નિયંત્રણ કરો.
Maps બતાવતો ફોન
તમારો YouTube અનુભવ
તમારા નિયંત્રણમાં છે.
YouTube બતાવતું લૅપટૉપ અને ફોન
Google Photos, જીવનની યાદગીરીઓ માટે
સુરક્ષિત ઘર.
Photos બતાવતું લૅપટૉપ અને ફોન
તમારી ડિજિટલ લાઇફને
Pixel સુરક્ષિત રાખે છે.
Android ડિવાઇસ
Google Assistantને
પ્રાઇવસી માટે બનાવવામાં આવ્યું છે.
Ok Google બતાવતું Google Home, લૅપટૉપ અને ફોન
એવું પ્લૅટફૉર્મ જે
સુરક્ષા કરવા માટે બનાવવામાં આવ્યું છે.
Android ડિવાઇસ
દરરોજ ચુકવણી કરવા માટેની
વધુ સુરક્ષિત પદ્ધતિ.
GPay બતાવતો ફોન
Meet કે જે મીટિંગ માટેની સૌથી સલામત પદ્ધતિ છે.
Meet બતાવતું લૅપટૉપ અને ફોન
સહાયરૂપ ઘર
ખાનગી ઘર છે.
Google Nest અને Google Home
તમને ઑનલાઇન સલામત રાખવાની અમારી
અન્ય રીતો વિશે શોધખોળ કરો.