ની સૌથી સલામત રીત.
અમારો સાઇબર સિક્યુરિટીમાં વિકાસ
Safe Browsing સુવિધા
5 અબજ ડિવાઇસની
સુરક્ષા કરે છે, જેમાં તમારું ડિવાઇસ પણ શામેલ છે.
Google Play Protect
દરરોજ
100 અબજ ઍપ સ્કૅન કરે છે.
Gmail દરરોજ
ફિશિંગના 10 કરોડથી વધુ
પ્રયાસ બ્લૉક કરે છે.
-
Safe Browsing સુવિધા
5 અબજ ડિવાઇસની
સુરક્ષા કરે છે, જેમાં તમારું ડિવાઇસ પણ શામેલ છે.
અમે પ્રાઇવસીને લગતાં એવા સાધનો બનાવ્યા છે
કે જેમનું નિયંત્રણ તમારી પાસે રહે છે.
કે જેમનું નિયંત્રણ તમારી પાસે રહે છે.
-
વાપરવામાં સરળ એવા પ્રાઇવસી અને સુરક્ષાને લગતાં સેટિંગ, બધું એક જ સ્થાને.
થોડી સહાયની જરૂર છે?
ચેકઅપ કરાવો.
ચેકઅપ કરાવો.
સુરક્ષા તપાસ
તમારી સુરક્ષા વધુ મજબૂત કરો
તમારા Google એકાઉન્ટની સુરક્ષા વધારવા માટે, મનગમતા બનાવેલા સુઝાવો મેળવો.
પ્રાઇવસી ચેકઅપ
તમારી પ્રાઇવસીને નિયંત્રિત કરો
અમે તમને મુખ્ય પ્રાઇવસી સેટિંગની પગલાંવાર માહિતી આપીશું, જેથી તમારા માટે શું યોગ્ય છે તે તમે પસંદ કરી શકશો.
દરેક વ્યક્તિને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં
Google કેવી રીતે સહાય કરે છે તેના વિશે શોધખોળ કરો.
Google કેવી રીતે સહાય કરે છે તેના વિશે શોધખોળ કરો.
અમારી પ્રોડક્ટમાં
Googleની તમામ પ્રોડક્ટમાં તમારી સલામતીનું રક્ષણ કેવી રીતે કરવામાં આવે છે તે જાણો.
સુરક્ષા અને પ્રાઇવસી
Google કેવી રીતે તમારી ખાનગી માહિતીની સુરક્ષા કરે છે અને તમને નિયંત્રણ આપે છે તે જાણો.
પારિવારિક સલામતી
તમારા પરિવાર માટે ઑનલાઇન શું યોગ્ય છે તે મેનેજ કરવામાં Google તમને કેવી રીતે સહાય કરે છે તે જાણો.
સાઇબર સિક્યુરિટીમાં વિકાસ
વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.