Family Link વડે પાયાના ડિજિટલ નિયમો
સેટ કરવામાં તમને સહાય કરવી.

તમારા બાળકો ઑનલાઇન શોધખોળ કરતા હોય, ત્યારે Family Link તમને તેમના એકાઉન્ટ અને ડિવાઇસ મેનેજ કરવામાં સહાય કરે છે. તમે ઍપ મેનેજ કરી શકો છો, સ્ક્રીન સમય પર નજર રાખી શકો છો અને તમારા પરિવાર માટે પાયાના ડિજિટલ નિયમો સેટ કરવામાં સહાય કરી શકો છો.

તમારા પરિવાર માટે ઑનલાઇન
સીમાઓ નિર્ધારિત કરો.
ફોન જે બતાવે છે કે તમે Family Link ઍપ વડે ડિવાઇસ માટેની દૈનિક સમય મર્યાદાઓ કેવી રીતે સેટ કરી શકો છો
થોડી સહાયની જરૂર છે?

તમારા પરિવાર માટેના પાયાના ડિજિટલ નિયમોના વિવિધ પાસાં વિશે વિચારીને નિર્ણય લેવામાં સહાય માટે, અમારી પરિવાર માટેની માર્ગદર્શિકા જુઓ. તમારા બાળક સાથે ટેક્નોલોજી વિશેની વાતચીતો શરૂ કરવા માટેની ટિપ વડે, તમે અને તમારો પરિવાર વધુ વિશ્વાસ સાથે ડિજિટલ દુનિયામાં એકસાથે નૅવિગેટ કરી શકશો.

પરિવારની માર્ગદર્શિકા વિશે શોધખોળ કરો
તમારું બાળક ઑનલાઇન શું શોધી શકે
તેનો ઍક્સેસ મેનેજ કરો.
પરિવાર માટે અનુકૂળ અનુભવો

તમારા પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને Google પ્રોડક્ટ કેવી રીતે બનાવવામાં આવે છે તેના વિશે જાણો.