તમારા પરિવાર માટે ઑનલાઇન શું યોગ્ય છે
તે મેનેજ કરવામાં અમે તમને સહાય કરીએ છીએ.
ટેક્નોલોજીમાં મોટી થયેલી અગાઉની પેઢીઓથી વિપરીત આજના બાળકો ટેક્નોલોજી સાથે મોટા થઈ રહ્યાં છે. તેથી તમારા પરિવાર માટે યોગ્ય હોય તે રીતે મર્યાદાઓ સેટ કરવામાં અને ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં તમને સહાય કરવા માટે અમે સીધા નિષ્ણાતો અને શિક્ષકો સાથે મળીને કામ કરી રહ્યાં છીએ.
FAMILY LINK
માતાપિતાના યોગ્ય નિયંત્રણોનું સેટઅપ કરો
તમારું બાળક ઑનલાઇન શોધખોળ કરતું હોય, ત્યારે Family Link તમને તમારા બાળકનું એકાઉન્ટ અને ડિવાઇસ મેનેજ કરવામાં સહાય કરે છે. સ્ક્રીન સમયની મર્યાદાઓ સેટ કરો, તમારું બાળક જોઈ શકે તે કન્ટેન્ટ મેનેજ કરો અને જ્યારે તેમની પાસે તેમનું ડિવાઇસ હોય, ત્યારે તેમનું સ્થાન જાણો.
અનુભવોને અમારી વિવિધ
પ્રોડક્ટમાં બનાવીને ઉમેરવા.
પરિવાર માટે અનુકૂળ અનુભવો
કુટુંબ માટે રચાયેલી સુવિધાઓ વિશે શોધખોળ કરો
Play સ્ટોર, Assistant, YouTube અને અમારી ઘણી વધુ પ્રોડક્ટને તમારા માટે વધુ માણવાલાયક બનાવવા માટે તેમાં – સ્માર્ટ ફિલ્ટર, સાઇટ બ્લૉકર અને કન્ટેન્ટના રેટિંગ જેવી – વિશેષ સુવિધાઓ બનાવીને અમે ઉમેરીએ છીએ.