વધુ સુરક્ષિત, વધુ
વિશ્વસનીય ઇન્ટરનેટ
બનાવવું.

આજે, અમારી પાસે Google ટીમ છે જે વિશ્વભરમાં પ્રાઇવસી, સુરક્ષા, કન્ટેન્ટની જવાબદારી અને પરિવારની સુરક્ષા માટે કામ કરી રહી છે. એન્જિનિયર, પૉલિસીના નિષ્ણાતો અને વિષયના નિષ્ણાતોની અનુભવી ટીમના નેતૃત્વ હેઠળ, અમારા મ્યુનિક અને ડબલિનના Google Safety Engineering Center ઇન્ટરનેટ સુરક્ષા સંબંધિત આ કામ અંગે માર્ગદર્શન કરવામાં સહાય કરે છે.

મ્યુનિક કેન્દ્ર
GSEC મ્યુનિક

અમારું મ્યુનિક કેન્દ્ર પ્રાઇવસી અને સુરક્ષા સંબંધિત એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વિશિષ્ટતા ધરાવે છે.

કેવી રીતે તે જાણો
ડબલિન કેન્દ્ર
GSEC ડબલિન

અમારું ડબલિન કેન્દ્ર કન્ટેન્ટની જવાબદારી સંબંધિત બાબતોમાં વિશિષ્ટતા ધરાવે છે.

જાણો કેવી રીતે
સલામતી સંબંધિત એન્જિનિયરિંગ
વિશે અમારો અભિગમ.

વિશ્વભરના લોકોની ઇન્ટરનેટ સુરક્ષા વિશેની ચિંતાઓ સમજવા માટે, અમે તેમની સાથે વાત કરીએ છીએ. અમે અમારા નિષ્ણાતોની ટીમને છૂટ, પ્રેરણા અને સપોર્ટ આપીએ છીએ જેથી ઑનલાઇન સલામતીને બહેતર બનાવવા માટેના આધુનિક નિરાકરણો મેળવી શકાય.

સમજવું

અમે ઇન્ટરનેટની સલામતી સંબંધિત હાલના અને ભવિષ્યના જોખમોને સમજવા માટે ચર્ચા-વિચારણા કરીએ છીએ

ડેવલપ કરવું

તેના પ્રતિસાદ તરીકે અમે નવા અને સંબંધિત એન્જિનિયરિંગ ઉકેલો ડેવલપ કરીએ છીએ

સશક્ત બનાવવું

અમે ટૂલ્સ, ઈવેન્ટ્સ, સંસાધનો અને પહેલ વડે લોકોને સુરક્ષિત રાખવા માટે તેમને સશક્ત બનાવીએ છીએ

ભાગીદાર

અમે જાણકારી શેર કરવા અને જટિલ સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પૉલિસી બનાવનારાઓ સાથે સહયોગ કરીએ છીએ

સાઇબર સિક્યુરિટીમાં વિકાસ

વિશ્વભરમાં અન્ય તમામની તુલનામાં અમે વધુ લોકોને ઑનલાઇન સુરક્ષિત કેવી રીતે રાખીએ છીએ, તે જાણો.